Saturday, December 12, 2009

યાદ આવ્યું ....

પગદંડી પર ફરતા ફરતા ,
તૂટેલા બોર વીણતા વીણતા ,
આંબે આવેલી લીલીછમ કેરી ખાતા ખાતા ,
માળીને ચીડવીને દોડતા દોડતા ,
તળાવને કાંઠે ધુબાકા મારતા મારતા ,
ચંપાની માટલી ફોડતા ફોડતા ,
નિશાળની છેલ્લી પાટલી પર થી ઉઠી
ચાલુ તાસે નાસતા નાસતા ,
એક તોફાનો યાદ કરતા કરતા
આજે આંખો ઉભરાઈ આવી છે અમથા અમથા ....

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ