Thursday, December 10, 2009

કોલ દીધો ...

તારી જીવનરાહમાં ફૂલ બિછાવવા હતા મારે ,
કિસ્મતે નિર્માણ કર્યું કેવું ?
કે એ તારી નનામીએ ચડાવ્યા મેં
બસ એક કોલ આપીને
મળીશું હવે આવતા ભવે
તું તું બનીને આવજે અને હું હું બનીને ....

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ