Tuesday, December 8, 2009

એકાકી ...

ક્યારેક સંધ્યાનો સાળુ પકડીને
આપણે સાથે ચાલ્યા હતા ,
રાહ હતી કાંટા ભરી
પણ હંસીને એ ઘા ઝીલ્યા હતા ....
કોમળ કુંપળો પણ શુળસી લાગી અમને ,
જયારે એ કેડી પર આજે
અમે તમ વિણ એકાકી ચાલ્યા હતા ....

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ