Sunday, December 6, 2009

તારો પ્રેમ

તારા પ્રેમને હું મહાસાગર કહીશ ..
તરતો રહ્યો અને હું તો પણ તરસ્યો રહ્યો ,
ચોતરફ રેલાયો હતો જળ ભંડાર ,
કેટલીયે નદીના સંગમ પછી એ તો ખારો જ રહ્યો .....
Post a Comment

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ