Wednesday, December 2, 2009

ક્યારેક આમ જ ...

મને વિશ્વાસ હતો તારા વાયદાનો ,
નથી ડર આ દુનિયાના કાયદા નો ,
પ્રેમ નથી કોઈ સોદો નુકસાન કે ફાયદાનો ,
કૈંક કેટલીયે મુસીબત ભરી હશે આ રાહ ની પાયદાનો........
==========================================
અંતનો વિચાર આરંભે કરીને ,
કૈંક કેટલું ખોયું છે ...
આરંભે અટકી જઈને
મંઝીલની આશે આ દિલ પણ રોયું છે ...
======================================

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ