Sunday, November 29, 2009

બસ હવે વેળા આવી ...

નથી કોઈની રાહ હવે
વિરામ જીવનનો હવે ચાહું છું ,
ચાલ્યા કર્યું જીંદગી આખી હવે
ઘડી ભરનો વિસામો ઈચ્છું છું ....
લીલી વાડી એ જોઈ
ને જોયા સુકા ભઠ્ઠ જેવા રસ્તા પણ ,
પ્રેમ દીધો જાણ્યા અજાણ્યાને
નફરતને ઓકાવી જો કોઈ દિલે મળી ગયી ...
બસ શું જીવન જીવ્યો ?
એ વિચાર આવી ગયો ,
અને થયું કે હવે
લાંબા રોકાણનો વખત આવી ગયો ....

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ