Thursday, November 26, 2009

ઉફ્ફ આ અદા.....

મારું મૌન પણ તમે સાંભળી લો છો !!!
હોઠ તો હાલતા નથી પણ
એ આંખોની ભાષા ઉકેલી લો છો !!!
તમે એકરાર નથી કરતા ભલે ,
પણ છુપાતી નજરે તમે નજરોથી
મારો પીછો કરી લો છો !!!!
શરમથી ઝુકેલી નજરોમાં હા સંભળાય છે ,
પણ ગ્રીવાને હલાવીને પ્રેમનો
ઝૂઠો નકાર ભણી દો છો !!!!
ભલે નીચી નજરે પણ તમે મને નીરખી લો છો ...
મારું એ સૌભાગ્ય છે કે મને ઘડીભર
પ્રેમની વર્ષામાં ભીંજવી દો છો ...!!!!
Post a Comment

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ