ક્ય્રારેક વરસતા વરસાદમાં તારા આંસુ દેખાતા હતા ,
ખબર નહોતી પડતી કે એ વાદળો કેમ રડતા હતા ?
એને કોનો વિરહ સતાવતો હતો ,
કે કોની પ્રતીક્ષામાં તેઓ પણ જાગતા હતા !!!!!
બસ તારા વિચારો આવતા આવતા
મારાથી તેમના તરફ જોવાઈ ગયું ....
અને હોઠોથી એક ફિક્કું શું હસાઈ ગયું .......
આ આંસુ ની તાસીર કંઈ સમજાતી નથી ,
દુઃખમાં તો આવી જાય એ સમજાય છે .....
પણ સુખની ક્ષણે પણ કાં એ આંખમાં ઉભરાય છે .....????
No comments:
Post a Comment