ક્યારેય વિચાર્યું નહીં કે
એક દિવસ બધું છોડીને જવાનું છે ,
છતાંય બધું મેળવી લેવાની લાલસા
મને જીવાડતી રહી અને હું જીવી ગયો ....
આ બધું કોને આપવું એ વિમાસણ છે ,
છોડ્યા પછી કોણ લઇ જશે એ ચિંતા છે ,
બસ ત્યારે જ એક વિચાર આવ્યો ...
આ વાત તો આરંભે વિચારવાની હતી ......
No comments:
Post a Comment