અધૂરી લાગણીઓની નદીએ બદલેલું એક વહેણ ......
એ જ પ્રીતિ એ જ વાતો ...
Sunday, October 11, 2009
એક સંદેશ તમને...
પ્રેમ શરત પર કર્યો હવે ફરિયાદ શાની ? કાચની નાજુક મૂર્તિ પર , તમે ઘણનાં ઘા કરી દીધા ને મૂર્તિ નંદવાઇ .... =============================== તમારી યાદ આવે છે, એનો પૂરાવો તો નથી ... પણ મારી આંખનાં આંસુ આજે પરબિડીયામાં મોકલ્યા છે..... .
No comments:
Post a Comment