Wednesday, October 7, 2009

બોલકી આંખો

ક્યારેય કશું ના કહેવું એ કસમ લઇ લીધી ,

પણ આ બોલકી આંખો ચુપ ના રહી શકી ,

એણે ગુસ્તાખી એવી કરી દીધી કે ,

નિર્દોષ દિલને સજા મળી ગયી ....

દિલનું તો શું છે ક્યારેક એકાંતમાં યાદ કરી લે છે ,

પણ આ નજર જયારે મળો છો

સામે નિર્દયતાથી વાર કરી દે છે ....

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ