કહેવું નથી કશું ય પણ શું કરવું મારે ?
આ આંખોને મૌન રહેતા આવડતું નથી...
==========================
ક્યારેક એકાંતમાં મોકો મળે છે ,
સ્વની સાથે થોડી વાત કરી લઉં છું,
ઓળખાણ થોડી જાત સાથે કરી લઉં છું,
ક્યારેક હંસી લઉં છું ,ક્યારેક રડી લઉં છું,
હળવાફુલ થવાનું આ રીતે સદી ગયું છે.....
===============================
No comments:
Post a Comment