સમયનું કપડું નીચોવીને જોયું?
કેટકેટલું પાણી ભરાયેલું છે?
કેટલાય રંગો ભરાયેલા છે?
મળેલા ભળેલા છે એકમેકમાં ??
છતાંય જીંદગીને કેમ બેરંગ કહેતા હશે લોકો?
જીંદગીને ક્યારેય નીચવીને જોઇ નહીં હોય !!
અથવા તો પછી એમ પણ હોય કે
આંખ પોતાની હોય અને નજર ઉછીની લીધી હોય કોઇની .....
જીંદગી તું છે તો સરસ...
No comments:
Post a Comment