Saturday, July 11, 2009

કાળી નાવડી

કાળી નાવડી તરે વાદળાની આજે આકાશે
વીજલડીને સથવારે અજવાળે એને પાંખે પાંખે શોધે છે
પ્રિયતમાને એ જુદાઇની વેળા સંભારીને
બસ એક ઘડી જોઇ લેવા દે ઝલક સઘળું વિસારીને.....

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ