મોરલીનાં સૂરોમાં મોહકતા સમાઇ હતી,
કોને એ પીરની ખબર જ્યારે મોરલી વીંધાઇ ...
=================================
એ રિક્તતાથી ભરેલ જામને ,
સૌથી પ્યારો ગણ્યો મેં એને અને હું એકલો પડી ગયો....
======================================
શમતા સૂરજને અડકી જોયો,
એ તો હજીય દઝાડતો હતો...
ઉગતા ચાંદાને સ્પર્શી જોયો ,
એ દાઝેલા ઝખ્મને રુઝાવતો હતો.....
No comments:
Post a Comment