Wednesday, May 6, 2009

શોધું કોઇકને....

ક્યાંક કોઇ પડછાયો જોવા મળે છે ,

ક્યાંક ધૂળની રજકણોમાં તમારી યાદ સંતાય છે...

દિલ ભૂલવા ઇચ્છે છે જ્યારે તમને

ત્યારે જ તમારી યાદોનો મેળો ભરાય છે....

==================================

કોઇકને કહેવા દિલની વાત અંતર તરસી રહ્યું છે,

વિશ્વાસ કરવો કોનો આ અજાણ્યા દેશમાં ?

વિચારોની ચકડોળમાં બેસી મન ફરે અહીં તહીં...

ત્યારે જ સામેના અરીસા પર નજર જાય છે......

==================================

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ