Saturday, April 11, 2009

આકાશની ઓથે ...

ચાલો આકાશની ઓથે
એક પતંગનો ટેકો કરીએ...
બે ઘડી બેસીને ત્યાં
આકાશને વિસામો થાશે ......

પતંગે બેસીને આકાશ પણ
આજે જુઓને હીંચકા ખાશે ....
દોરી પતંગની ભલે કાચ પાયેલી
નરમ હવાના ઝોકે એ આકાશને લાડ કરશે.......

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ