Friday, March 13, 2009

વચ્ચે કાચનો પરદો હતો.....

જિંદગીનાં કઇંક હિસાબોના તાળા મળતા નથી,

તો ય એના કેટલાય દાખલાઓ ખરાં હોય છે....

ક્યારેક કોઇ સંબંધો માત્ર ખોટને ખાતે નોંધાય છે ,

પણ જિંદગીનાં એવા સંબંધો આપણા આંસુ લૂછી જાય છે.....

=============================================

માત્ર એક ડગલાંનું જ અંતર બાકી હતું,

જિંદગીની મંઝિલનું મકાન સામે જ હતું,

સમય માત્ર એક શ્વાસનાં અંતરે ઊભો હતો,

અમે મળી ન શક્યા કેમ કે વચ્ચે કાચનો પરદો વચ્ચે કાચનો પરદો હતો.....

==============================================

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ