Saturday, February 28, 2009

મૌનનાં તાળાને એક પળ માટે ખોલી દો...

= કલમને રીઝવતાં એ શબ્દબાણ છોડે છે,
એક નિર્બંધ ઝરણું બનીને એ કાગળ પર વહે છે.....

= શબ્દોનાં સૂર માંહે મૌનની શરણાઇમાં વાગે છે,
એ સંગીત ત્યારે તમારા દિલમાં સંભળાય છે.....

= રોકી લો એ સ્વજનને જે પેલા રસ્તે મૂંગો બની ચાલ્યો જાય છે,
આજે ભલે જરૂર તમને એની નથી, કાલે કદાચ એની જ ખોટ સાલશે.....

=મૌનનાં તાળાને એક પળ માટે ખોલી દો,
એકરાર પ્રેમનો હોઠોની કેદથી બહાર આવવા તરસી રહ્યો છે,
થોડાંક શબ્દોનાં સુગંધિત ફૂલોનો સાથ એને આપી દો,
એની આશમાં કોઇકનાં મિલનનો ધબકાર તરસે છે........

1 comment:

RabbitGus said...

Hello, I love to india and its people.
I found your blog and I make a very real friendship.
you propose to do with a cultural exchange through the pictures and videos on youtube.
...
what do you think?

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ