= કાલા ઘેલા શબ્દોમાંથી પ્રેમની સાચી સુગંધ આવે છે,
જ્યારે બે માસૂમ બે હૈયા પ્રેમબાણે વીંધાય છે.
એમના મિલન થી જાણે એક સાગર છલકાય છે,
એમના વિરહમાં જાણે આખું આકાશ રડી જાય છે.....
= પ્રેમને ભારેખમ પિંજરામાં ભરી નીકળ્યા,
સમજવો હતો પણ સમજાણો નહીં...,
માત્ર અઢી અક્ષર જ હતાં પણ પરખાણો નહીં..
પીંછાની તોલે એને મૂક્યો અને હળવોફૂલ થયો...
એક સાદી સમજ મળી કે બીજા માટે
કરી છૂટવું બધું ય નિ:સ્વાર્થે એનું નામ પ્રેમ.......
No comments:
Post a Comment