= વસંતની વાદળીઓ ભીની ભીની હવા લાવી,
જાણે હવે પ્રેમ કરવાની એક ઋતુ આવી,
મઘમઘે છે સુગંધ શાખે શાખે ફૂલોમાં,
બસ મન મૂકીને વરસી જા પ્રેમ આજે ઉલ્લાસમાં.....
= તમારા નયનોમાં મને મારો ચહેરો દેખાય છે,
દિલમાં જરા મારા નજર કરો તો તમારો પ્રેમ ધબકે છે,
આ તો જીવન જીવવાનો એક પર્વ છે માણી લો,
આ વસંતે જરા પ્રેમ કરીને પોતાને જાણી લો......
No comments:
Post a Comment