= કહીશ એમને મનની વાતો ક્યારેક ફરી મળવાનું બહાનું મળી રહેશે,
જિંદગીભર સાથે રહેવાનો વાયદો કરવામાં હજી શરમ ભળી જશે......
===============================================
= ક્યાંક તો સથવારો હશે આપણો કોઇ જનમમાં ,
નહીં તો આ જનમમાં અજનબી તમે જાણીતા કેમ લાગો છો ??
===============================================
= મને સમય સાથે વહેવાનું બહુ ગમતું હતું ,પણ તમારી રાહ હતી,
નદી સાંકડી લાગી થોડીક કેમ કે કાગળની આ નાવને દરિયાની ચાહ હતી..
No comments:
Post a Comment