Thursday, January 22, 2009

હાઇકુ

= સાત રંગો છે
મેઘધનુષ્ય મહીં
પણ દીસે ક્યાં?

=કાંટો વાગે છે
રક્તવર્ણી પાનીમાં
સ્પર્શ છે તારો..

=ક્યારેક મળે
આશા છે એક મને
તારી રાહની...

=સ્પર્શ તમારો
ઝણઝણાવે મને
શબ્દ મૂંગાછે.

=લીલા તૃણના
મધ્યે શોભે ઝાકળ
મોતી દીસતું....
Post a Comment

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ