Tuesday, December 30, 2008

જીંદગી એક વેપાર નથી .......

=જીંદગી એક વેપાર નથી કે નથી એક ચોપાટની રમત,
પળે પળ એને જે જીવી જાય છે એ છે સાચો શાહુકાર,
માંગ્યા કરવામાં એક પળેય વ્યર્થ નથી કરવી એની,
માંગે ન આપે ખુશી કદી પણ વણમાંગ્યે પળભરમાં મળી જાય છે......

=તારી આંગળી ઝાલીને ચાલતા શીખી'તી હું,
આજે મારો હાથ જ કોઇને સોંપી દેતા તારો શેં જીવ ચાલ્યો?
આંસુ ન આવવા દીધું મારી આંખે,આવ્યું તો ઝીલ્યું હથેળીમાં,
આજે ચોધાર રડે તારી આ લાડકી તોય તેં કરી એને વિદાય ??!!!

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ