Thursday, January 1, 2009



નવા વર્ષના નવા સૂરજ

મને એક કિરણ આપ ....
એ કિરણનો ઉજાસ
એક સંદેશ સૌને આપે ...!!!

બસ હવે માણસાઇના દિપકને પ્રગટાવ ,
સૌ દુ:ભાવને સૌના દિલમાંથી કરી દે દૂર,
બસ આ દુનિયાના સૌ લોકોને
માણસ બનીને માણસાઇથી જીવતા શીખવાડ.......

1 comment:

sandhyagupta said...

Tamari prarthana puri thay. Nava sal mubarak.

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ