Wednesday, September 17, 2008

કેમ કે હું પ્રેમમાં હતો

= જગત આખુંમને મિથ્યા લાગતું હતું, કેમ કે હું પ્રેમમાં હતો,
જગત આખું મને પાગલ લાગતું હતું, કેમ કે હું પ્રેમમાં હતો,
આકાશમાં ચાલતો અને ધરતી પર ઉડતો હતો, કેમ કે હું પ્રેમમાં હતો,
મને તરછોડી તમે જતા રહ્યા ત્યારે ટૂકડે ટૂકડા થઇ ગયો, કેમ કે હું પ્રેમમાં હતો.......

=તમને કશી ખબર નહોતી કેમ કે હું જોતો'તો ચૂપકે ચૂપકે,
તમને કાંટો વાગ્યો,લહુ ટપક્યું ત્યારે હું રડતો'તો ચૂપકે ચૂપકે,
તમે હસતાં,રણઝણતી પાયલ હવામાં,હું નાચતો'તો ચૂપકે ચૂપકે,
તમે ડોલીમાં વિદાય થયા સાથ પિયુની, હું ટૂટી ગયો'તો ચૂપકે ચૂપકે..........

પ્રેરણા પીયૂષ..............

દેખાય કે ન દેખાય ,સમજાય કે ન સમજાય , સત્ય હંમેશા સત્ય જ હોય છે....

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ