Saturday, September 6, 2008

ઇશ્કનો અંજામ આ થશે?

કોણે જાણ્યું ઇશ્કનો અંજામ આ થશે?
નાળિયેરીનાં ઝાડ તળે મને વિસામો મળશે !!
તપ્ત બપોરે એ ઝાડનો જ મને શીળો થાશે!!
એનું એક ફળ મારી તૃષા બુઝાવશે ??!!

એક અશક્ય લાગતું સ્વપ્ન
મને એમ જ સહજ આવી મળશે,
મારા નાચતાં કૂદતાં ચરણ
અચાનક આમ થંભી જશે........

જીંદગીની કોઇ મંઝિલ તય નહોતી..
કેમ કે મને એના રસ્તા સોહામણાં લાગ્યા સદા....
ખૂબસુરતી મને એ રાહ પર ચાલતા મળી,
અને જ્યારે રોકાયા એ તો મારી મંઝિલ નીકળી.....

ના રોકાવું નથી મારે...
વિશ્રામ મારી ગતિ ના હોઇ શકે,
મંઝિલ આ ભલે સોહામણી ભલે ,
આ જ તો આખરી મંઝિલ નથી......

પ્રેરણા પીયૂષ....

મારી પ્રગતિના સાચા રાહબર મારા આલોચકો બન્યા છે.........

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ