Monday, September 8, 2008

" તને પ્રેમ થયો છે!!"

= વગડામાં ખીલ્યું એક ગુલાબ અને જાણે વસંત મ્હોરી,
ચહેરા પર એક સ્મિત રમી રહ્યું જ્યારે આવી યાદ તમારી......

= વાદળે સાગર સમાવેલો નિજમાં, મને એ દેખાયો નહીં,
સમજી મારા મનની ભાષા વાદળ નીચે મને મળ્યું વર્ષાબૂંદ બની.......

= દિલ કશે લાગતું નથી, કાન કશું સાંભળતા નથી,
હોઠ કશું બોલતા નથી, દર્પણે કહ્યું મને, " તને પ્રેમ થયો છે!!"

પ્રેરણા પીયૂષ.....

આશા છૂટી જાય ત્યારે માંગેલું મળી જાય એ પળને સ્મૃતિમાં સાચવી લો,
યાદ કરશો ત્યારે સ્મિત આવશે ચહેરા પર.....

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ