=સાગરની રેત પર પાડેલાં પગલાં જીવંત હતા,
દરિયાની લહેર વહાવી ન શકી ,એ તો સ્મૃતિમાં સંતાયા હતા.....
=મારે એને કઇંક કહેવું હતું,
મેં એ આકાશના કાનમાં કહી દીધું,
આકાશે એ સંદેશ ઉડતા પારેવાને કીધો,
અને મારો એ સંદેશ તમને મળી જ ગયો......
=શૂન્યમનસ્ક બની જ્યારે સૂની સડકને તાકી હતી,
એમાં યાદોનો મહેરામણ જામેલો જોયો મેં.....
પ્રેરણા પીયૂષ.......
યાદોને સ્મૃતિમાં જીવંત તો જ રાખો જ્યારે તે તમને પથ બતાવી શકતી હોય.........
Monday, August 4, 2008
યાદોનો મહેરામણ ...!!!
Subscribe to:
Post Comments (Atom)
પૂરાલેખ / અર્કાઇવ
લિપ્યાંતરણ
ઉપયોગી કડીઓ
- http://beshak.blogspot.com
- તોરણ
No comments:
Post a Comment