Monday, July 21, 2008

મોકળાશ

૧.આજે સાંભરે છે એ મારા બાળપણના ભેરુ,
જેની સાથે હંસતા જ્યારે ઇર્ષ્યા આવતી વિષાદને પણ....

૨.કાંઇ કેટલાય વર્ષો વીતી ગયાં હશે મન ભરીને હસ્યાને,
હવે તો બનાવટી હાસ્ય જ હોઠો પર મુરઝાયા કરે છે.....

૩.મોકળાશ મારા મનની જોવા રોકાયા નહીં તમે,
તમને મારા ઘરની સંકડાશની ગૂંગળામણ થઇ હતી......

પ્રેરણા પીયૂષ....

તમારા દિવસની સુંદર શરુઆત તમે આમ પણ કરી શકો :
ઉઠીને દર્પણમાં જોઇને એક સુંદર સ્મિત આપો તમારી જાતને.......

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ