Wednesday, July 16, 2008

સ્મિતની શરત ..!!

૧.કોયલ મૂંગી બની ગઇ, દેડકાની તાન સંભળાય છે,
વૈશાખનો તપ્ત સૂરજ વાદળ પાછળ જ્યારે સંતાય છે....

૨.પ્રેમ શું છે? એ સમજવાની કોશિશ થતી રહી નિત્ય,
બસ જાણે સમય વેડફાઇ ગયો અને પ્રેમ થવાનો રહી ગયો....

૩.સ્મિતની શરત હંમેશા ખુશી તો નહીં જ હોય,
તેથી જ દર્દ ટપકતાં આંસુ સાથે એ ક્યારેક ડોકાય છે.....

પ્રેરણા પીયૂષ.....

નિ:સ્વાર્થ અજાણ્યા મિત્રની કરેલી મદદ જીવનની અણમોલ અસ્કયામત સમજજો....

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ