Saturday, July 12, 2008

કોઇક આવશે

૧.ઝણકાર તમારી પાયલનો કાનમાં ગૂંજી રહ્યો હતો..
મેં કાન પર હાથ ધરી દીધાં, કેમ કે એ સૂર હવે બેસૂરા હતા.....

૨.જાણે ક્યાંકથી કોઇક આવશે ,મને સાથે બોલાવશે...
હમકદમ બનીને પેલી મંઝીલે જઇએ ,એ સપનું હવે કોણ આપશે????

પ્રેરણા પીયૂષ.....

આંસુની ભાષા ઓળખી લેશો તો જીંદગીમાં ગૂંચ ઓછી થશે......

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ