૧.સ્પંદનો કઇં રણઝણે છે, જ્યારે એકાન્ત મળે છે,
આંખો કરીને બંધ હું યાદોના મેળામાં મહાલવા જાઉં છું......
૨.તમારી સાથે રહેવું ફાવશે કે નહીં હું છું એ દ્વિધામાં!!
યાદોમાં તમારી સાથે રહેવું વધુ અનુકૂળ આવી ગયું છે જ્યારે.....
પ્રેરણા પીયૂષ.....
હથેળીમાંથી સરી ગયેલા સમયની રેતીનો સંદેશ સમજો તો ભવિષ્ય જરુર સુંદર હશે.....
Monday, July 7, 2008
યાદોના મેળામાં ....
Subscribe to:
Post Comments (Atom)
પૂરાલેખ / અર્કાઇવ
લિપ્યાંતરણ
ઉપયોગી કડીઓ
- http://beshak.blogspot.com
- તોરણ
No comments:
Post a Comment