Wednesday, July 2, 2008

કાંપતો સ્પર્શ ...!!!

૧.સ્પર્શની સુંવાળપ તો હાથના ટેરવે રમતી હતી,
કશું ય કહ્યા વગર એ કાંપતો સ્પર્શ બધું કહી ગયો.....

૨.તારી યાદને ઝંખતો નથી હું મારા જીવનમાં ફરી,
સુખી થઇ જવાનું એક શમણું હવે મારામાં જાગ્યું છે....

૩.તારી બેવફાઇ પર આંસુ સારવા એ મારી ફિતરત છે,
મેં તો તમને માફ કરી દીધાં કેમ કે મારી વફા હજી મરી નથી....

પ્રેરણા પીયૂષ...

પહેલા શ્વાસથી આખરી શ્વાસ સુધી ધબકતું રાખીશ આ અણમોલ જીવન એ વાયદો આજે જાત સાથે કરી લઇએ....

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ