Friday, June 20, 2008

શૂળ

૧.આકાશને જ્યારે મન ભરીને વાત કરવી છે,
ધરતીને પણ પ્રણય ગીત ગાઇ સંભળાવવા છે,
એકાંત મન ભરીને માણવા માટે સાથ લીધો છે સૂર્યનો,
સૂરજ ત્યારે ભારે તપ્યો ભર વૈશાખે, બેઉને એકાંત આપવાને....

૨.ખળખળ વહેતા ઝરણાંનું ગીત સાંભળવું તો સૌને ગમે,
ઝરણું કોને જઇને વેદના કહે કે,અણિયાળા પથ્થરોનું શૂળ ડંખે.....

પ્રેરણા પીયૂષ.....

સત્ય સૂર્ય જેવું છે, કાળા વાદળો પણ તેને ક્યારેય ઢાંકી ન શકે......

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ