Monday, June 16, 2008

સંપૂર્ણતા...???

૧.મૃગનયની શી આંખો એની,
આરસમાં કંડારેલી દેહલતા હતી,
વાણીમાં જાણે કોયલ પૂરાયેલી હતી,
બસ ખાલી દ્રષ્ટિ જ એના પર ખફા હતી.....
(નેત્રહીનતા બની એના પર અભિશાપ હતી.)

૨.પાંદડાઓના હાથોમાં લકીર છે ભિન્ન તો પણ..,
નાના મોટાં દરેક આમ્રફળની મીઠાશ-સોડમ તો એક જ....

પ્રેરણા પીયૂષ....

આયનાથી સારો મિત્ર કોઇ નથી,
તમારા માહ્યલાને નીરખવા માટે....

સંપૂર્ણતા...???

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ