Wednesday, June 4, 2008

ઝંખના...!!!

૧.ઝંખનાના સહારે તો જીવી જાય છે માનવી,
તારું નામ હૈયેથી ભૂંસી કાઢવાની વાત મારે શેં માનવી?

૨.નાની અમથી કલમની ધારની પરીક્ષા કરવા જતાં,
કૈં તખ્તોતાજ ઉથલી ગયાં,કૈંક સિંહાસન ડોલી ગયાં...

૩.સિંહના શિકાર થવાના ભયને ત્યજીને ,
વનમાં મૃગલી આમ તેમ દોડે મૃગબાળને શોધવા....
પ્રેરણા પીયૂષ...
દુનિયામાં કશું કરવું અશક્ય નથી તમારે માટે, બસ મંઝીલ માટે મચી પડો...!!!
સફળતા અને નિષ્ફળતાનાં દ્વંદ્વમાં અટવાયા વગર...

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ