Friday, May 30, 2008

ઘરની ભીંત,

૧.સૂકા પાંદડાને નાવની જેમ વહેવું હતું,
ઝરણાંને કાંઠે એને જોઇ રહેવું અદ્ભૂત હતું,
ટૂટેલા ગુલાબને યાદ આવતી હતી ડાળ,
જાણે રહી રહીને સુગંધ ડાળીને બોલાવતી હતી...

૨.તને શોધે છે એ ઘરની ભીંત,
તને શોધે છે એ આંગણ,
તને શોધે છે એ બાળસખા,
એમને ક્યાં ખબર તું એમના દિલમાં જ છુપાયેલો છે....

પ્રેરણા પીયૂષ....

કોઇ જીત કાયમી જીત નથી હોતી, કોઈ હાર કાયમી હાર નથી હોતી,
સમય સતત પરિવર્તનશીલ છે ....

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ