Sunday, May 25, 2008

આયનો..!!

૧.આસ્વાદ જીવનનો કહેવો એ તમારા મળવાને...
પ્રેમનો પારસમણિ સ્પર્શ્યો અને હું ચાંદ સિતારામાં ડૂબી ગયો...

૨.પરદા પાછળથી નીરખી રહેલી એ આંખોને,
મહેસૂસ કરી મારા દિલની ધડકનમાં, અદ્ભૂત એ સ્પર્શ હતો....

૩.આયનો આજે હસતો હતો કેમકે હું હસું છું,
પણ તો ય ખૂણાંમાંનું એક આંસું એણે કંડારી લીધું છે..

પ્રેરણા પીયૂષ...

એક અજાણી વ્યક્તિ તમને નિ:સ્વાર્થ પ્રેમ કરે ત્યારે સમજવું કે એને તમારું કાર્ય ગમ્યું છે, તમારી મહેનત પણ સાર્થક થઇ છે...

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ