Wednesday, May 21, 2008

સ્પર્શ ....!!!

૧. પ્રતીક્ષા કરવાની ધીરજ નથી મારી...

તારી છબીને જ નીરખું છું હું અહર્નિશ...

૨.છીપની માંહેનું એ મોતી,

વિંધની પીડા સહેવા તૈયાર,

પરીક્ષા હવે શું આપું પ્રેમમાં ?

જ્યાં હું જ નથી મારામાં....

૩.હવામાં ઉડતાં એક તણખલા શી,

ફૂલે ફૂલે દોડતી પતંગિયા શી ,

વનમાં દોડતી પતંગિયા શી,

વનમાં દોડતી રહેતી એ મૃગલી શી,

ઠરી ગઇ હિમબિંદુ શી સ્પર્શે એક પ્રેમનાં....

પ્રેરણા પીયૂષ...

તમારી જીંદગી દુનિયાની કોઇ પણ વસ્તુથી કિંમતી હોય છે......

તમારા કોઇ પણ સ્વપ્ન કે મહત્વાકાંક્ષા પૂરી કરવામાં એને માણવાની ભૂલતા જશો તો તે ભારરુપ જ લાગશે....

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ