Friday, April 25, 2008

વતન ...!!

૧. વતન હવે ગયું હશે સાવ બદલાઇ,
વિચારીને હું ડગ માંડવા માંડ્યો...
પણ અચરજ એ જોઇને થયું !!
મારી બાળપણની પગલી છાપ હજી તાજી જ હતી...
૨.સ્મૃતિઓનાં સળવળાટે ઢંઢોળીને મને જગાડ્યો,
નહીંતર તારી યાદ મને વહાવીને ક્યાંય લઇ જાત...!!!

આજનો સુવિચાર....

તમને ગમતું જ મળે તો જીવવાની મજા આવે ..
ન ગમતું મળે એને ય ઉમળકાથી જ અપનાવો ત્યારે સુખનો અનુભવ થશે....

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ