Wednesday, April 16, 2008

દિલ કઈંક કહે છે....

૧. ઝાકળથી નાહીને પાંદડું લીલુંછમ બન્યું,

કિરણના સ્પર્શે ઓઢાડી એને સતરંગી ચુંદડી...

૨. નાજુક શી ડાળ શેં ઝુકી ફૂલના વજનથી?

હા!!! ફૂલમાંહી તો ભ્રમર કેદ હતો રાતભર !!!!

૩. સૂરને સૂરીલો કરવા તંતુને સાધ્યો,

ગીત મહીંથી ગૂંજી રહ્યા તારી યાદના....

આજનો સુવિચાર ....

માણસ માને છે કે સુખ ને દુ:ખ સામસામી દિશામાં વસે છે; ખરી વાત તો એ છે કે બંને સાથે જ વસે છે.

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ