Monday, April 14, 2008

નજર બોલે તો..

૧.ચળકતી રેતીનો હતો આયનો મારી હથેળી પર,

ત્યાં પ્રતિબિંબ મારું નહીં આપનું દેખાયુ....

૨.તમારી નજરથી મળી અમારી નજર,

ઝુકી તમારી પલક અમારા નયનબાણથી...

2 comments:

पंकज बेंगाणी said...

Shu vat chhe.

Anonymous said...

સુંદર બ્લૉગ છે... અભિનંદન...


આપની ટિપ્પણી મને વધૂ લખવા પ્રેરણા આપશે- અહીં વધૂની જગ્યાએ વધુ કરી લેવા વિનંતી...!

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ