Wednesday, September 11, 2013

કોને કહું

કોને કહું
મારું મન રિસાયું મારાથી ???
કોને કહું
કલમ રિસાઈ છે કાગળ થી ???
કોને કહું
પેલા જંગલી ફૂલોની જેમ
આમ તેમ ઉગતા શબ્દો એ અબોલા લઇ લીધા ???
કોને કહું
હું દુનિયાના મેળામાં એકલી અટૂલી છું ???
ના ના આ કોઈ હકીકત થોડી છે ???
ક્યારેક ક્યારેક આવું સ્વપ્ન પણ કેવું ગમી જાય ???
ચાલ્યા જતા હોવ મેળામાં
અને કોઈ ખયાલ માં આવીને આપણને એકલું કરી જાય। .....!!!!!

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ