Friday, June 22, 2012

ક્યાં સમજાય છે ?

એ સાચુકલો સ્નેહ ક્યાં સમજાય છે ?
લખેલું હથેળીમાં ક્યાં વંચાય છે ?
મખમલી રાહોમાં ચાલતા કાંટા કેમ ભોંકાય છે ?
પથરીલા માર્ગમાં કેમ સુંવાળપ સર્જાય છે ???
જેને ઓળખ્યાનો દાવો કરીએ એ અજનબી કેમ બની જાય છે ?
કોઈ અજનબી જીવનનો રાહબર બની જાય છે ??!!!
સવાલોમાં સંતાઈને કેમ જવાબો આવે છે ???
એ જવાબને શોધતા શોધતા જિંદગી કેમ સવાલ બની જાય છે ?????

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ