Monday, February 27, 2012

હાઈકુની હાથે હાલો ....

તકદીરમાં
મિલન લખીને જા,
એ મેહબૂબ ...
===============
નમકઋણ
અદા કરવા સારું ,
જાન હાજર ....
===============
ખામોશી રાખી
જમાનાએ પૂછ્યું છે ,
જ્યાં તારું નામ ..!!
===============
ગુલશન છે
આ દુનિયા આખી તો ,
બહાર તું છે .....
===============
નજરોના આ
વારથી તાર તાર
દિલ થયું છે ....
===============
ઇન્તઝારમાં
બૂત બની જાય છે
કોઈ દીવાનો .....
===============
કોઈ જાય છે
ટુકડામાં વિખેરી
એક દિલને ................

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ