મારું વતન ધબકતું રહ્યું મારા મહીં ,
વેદના સહીને હસતું રહ્યું મારા મહીં ,
જીંદગી બની શ્વસતું રહ્યું મારા મહી ,
બસ આજે તેં એવો તે કેવો તાર છેડી દીધો ???
એક અશ્રુ બની ટપકી ગયું આંખ મહીં થી ....
બસ એ મોતી ને સંભાળી લેજે ....
ક્યારેક એ દાબડી ખોલીશ તો
વતનનું બિંબ દેખાઈ જશે ....
1 comment:
preeti ji gujrati hamari bhasha nahi hai kintu ab agar aapne hindi me likhane ki ichchhha jahir ki hai to aapka swagat hai shubhkamnao ke saath.
ajay pandey
Post a Comment