શબ્દો સળવળે છે હ્રદયમાં
સ્યાહી પણ સાદ દે છે...
કાગળ જ્યારે બાહુ ફેલાવે છે
ત્યારે મારી આ કલમ
એ કાગળ પર કવિતા બની વહાલ વરસાવે છે.......
====================================
તારા મિલનની પ્રતીક્ષા મારું બાવરુ મન કરે છે,
ક્યાંય ન લાગે આ મન રહી રહીને કહે છે..
પ્રતીક્ષા મારી ઓગળી જાય એ અણસાર આપી જા,
ક્ષણભર માટે આવીને અભિસાર તો આપી જા.....
=====================================
1 comment:
nice place.
My site is for u: www.miratela.com.ar
Post a Comment