Monday, February 2, 2009

હાઇકુ

= સપ્તરંગી આ
સોણલું સજાવ્યું છે
પલક પર.

= ધીરે ધીરે છે
રડી રહ્યું આકાશ
કણસે કેમ?

= પતંગિયાની
પાંખે સવાર થઇ
વસંત આવી.

= વાદળ ઝૂલે
નીલગગનનો આ
શૃંગાર બની.

= સરગમના
સાત સ્વરમાં વસે
ગીતનાં શબ્દો.

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ