Saturday, January 10, 2009

હાઇકુ

૧.શરત હતી
જગત જીતવાની
પ્રેમ સંગાથે..

૨.રુદિયું રુએ,
તારા આંસુ જોઇને
લે આ રુમાલ ....

૩.પંખી ઉડે છે
આકાશે ઉંચે ઉંચે
ભૂમી સાદ દે...

૪.દુનિયા માંગે
તારા હાથનો સાથ
ચાલ સંગાથે...

૫.આજે હસે જે
કાલે કદાચ રડે
એ જ નિયમ......

No comments:

પૂરાલેખ / અર્કાઇવ

લિપ્યાંતરણ

આ બ્લૉગ ને તમારી પસન્દ ની લિપિ માં વાંચો

Roman(Eng) Gujarati Bangla Oriya Gurmukhi Telugu Tamil Kannada Malayalam Hindi
Via chitthajagat.in

ઉપયોગી કડીઓ